BAPS Shri Swaminarayan Temple Diwali 2019 – Aarti & Fireworks – Toronto | Canada

Jay Swaminarayan,
Happy Diwali & Prosperous New Year!
Enjoy this incredible Diwali 2019 Celebration organized by BAPS Shri Swaminarayan Temple of Toronto.

Note: This is not an official video from BAPS. Please check www.BAPS.org/Toronto for more information.

This is a non commercial, informational and Ad-Free video to share the highlights of this year’s Diwali celebration with the Maha Arti and Fire crackers organized by BAPS Temple of Toronto, Canada.

જય સ્વામિનારાયણ
હેપ્પી દિપાવલી અને નવા વર્ષના સાલમુબારક!

દેશ અને ઘરથી દૂર હોય ત્યારે સવથી અઘરો સમય કોઈપણ ઊત્સવ કે તહેવાર નો હોય છે.
એનુ કારણ એ છે, કે બધાજ સગા સબંધીઓ અને ફેમીલી મેંબરસ્ ભેગા થાય અને ઈન્ડીયન સ્ટાઈલ થી ઉજવે.

આ દિવાળીમાં અમે જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદીરમાં ઉજવણી જોવા ગયા, ત્યારે થોડીક ક્ષણો માટે એમ થઈ ગ્યુ કે જાણે ઈન્ડીયામાં આવી ગ્યા. કલ્પના પણ ન કરી શકાય એટલુ સરસ આયોજન અને વર્ણન ન કરી શકાય એટલો ભવ્ય આ દિવાળી નો કાર્યક્રમ હતો!

Category: World
About The Author
-